Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં મેઘરાજાની રિએન્ટ્રી- શહેરનો આજનો મોસમ આવો રહેશે- હવામાન વિભાગે કર્યો આ વર્તારો

rain-in-miraroad

rain in mira road

News Continuous Bureau | Mumbai

થોડા સમય બાદ મુંબઈ(Mumbai) અને આસપાસના વિસ્તારોમાં વરસાદે(Rain) ફરી એકવાર દસ્તક આપી છે. આજે (બુધવારે) સવારથી મુંબઈ અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

Join Our WhatsApp Channel

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં શહેરમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ(weather) રહેશે અને ઉપનગરોમાં પણ હળવા વરસાદ(Light rain)ની શક્યતા છે. સાથે આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે, જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શે તેવી શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે. આ રાજ્યમાં વાલીઓ શાળામાં ભણી રહેલા પોતાના વિદ્યાર્થીને લાઈવ જોઈ શકશે.

મંગળવાર સવારના આઠ વાગ્યાથી બુધવારના સવારના 8 વાગ્યા સુધીના 24 કલાકમાં દક્ષિણ મુંબઈ(South Mumbai)માં 17.22mm તો પૂર્વ ઉપનગર(Eastern Suburb)માં  6.37 mm અને પશ્ચિમ ઉપનગર(Western Suburb)માં 3.56mm જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.  શહેરમાં લોકલ ટ્રેનોને અને બેસ્ટની બસોની સેવા સુચારુ રૂપે ચાલી રહી છે.

Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Mumbai Govandi ANC Drugs Seizure ગોવંડીમાંથી ₹2.53 કરોડની નશાકારક દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાઇટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલામ ગોળીઓ ઝડપાઈ
Exit mobile version