મુંબઈ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 20 મી માર્ચે મધરાથી શરૂ થયેલો વરસાદ 21 મી તારીખે એટલે કે મંગળવારના દિવસ દરમિયાન સતત ચાલુ રહી રહ્યો છે. ત્યારે નરીમન પોઇન્ટ પર એવો નજારો દેખાઈ રહ્યો છે જાણે કે ખરેખર ચોમાસું બેઠું હોય.

#નરીમાન પોઇન્ટ નો નજારો જુઓ, ભર ઉનાળે એવું લાગે છે જાણે #જુલાઈ મહિનો હોય.#MumbaiWeather #mumbairain #MumbaiRains pic.twitter.com/nlNZGjSO3x
— news continuous (@NewsContinuous) March 21, 2023
આ સમાચાર પણ વાંચો : આજે છત્રી-રેનકોટ લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો..