News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેર(Mumbai)માં ગઈ કાલ સવારથી વરસાદ(Rain) પડી રહ્યો છે.
સોમવાર સવારના 8 વાગ્યાથી આજ 8 વાગ્યા સુધીના 24 કલાકમાં મુંબઈમાં 51.35mm જેટલો સરેરાશ વરસાદ પડ્યો છે.
દરમિયાન પૂર્વ ઉપનગરમાં 76.18mm જેટલો સરેરાશ વરસાદ પડ્યો છે.
પશ્ચિમ ઉપનગરમાં 97.11 mm જેટલો સરેરાશ વરસાદ પડી ચુક્યો છે.