Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં સવારથી મુશળધાર વરસાદ- જાણો ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો

News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેર(Mumbai)માં ગઈ કાલ સવારથી વરસાદ(Rain) પડી રહ્યો છે.

Join Our WhatsApp Channel

સોમવાર સવારના 8 વાગ્યાથી આજ 8 વાગ્યા સુધીના 24 કલાકમાં મુંબઈમાં 51.35mm જેટલો સરેરાશ વરસાદ પડ્યો છે.

દરમિયાન પૂર્વ ઉપનગરમાં 76.18mm જેટલો સરેરાશ વરસાદ પડ્યો છે.

પશ્ચિમ ઉપનગરમાં  97.11 mm જેટલો સરેરાશ વરસાદ પડી ચુક્યો છે.

આ સમાચાર પણ વાંચો : અંધેરી સબવે બંધ કરવામાં આવ્યો- આખે આખી નદી વહી રહી હોય તેવો વિડીયો વાયરલ- જુઓ વિડિયો અહીં

Mumbai Police Bangladeshi Infiltrators ખાર વિસ્તારમાં સંતાઈને રહેતા 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા ATCની મોટી કાર્યવાહી, પાસપોર્ટવીઝા વગર ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ
Kandivali Police Arrest Two Conmen જાદુઈ ચશ્મા અને નોટોના ઢગલાની લાલચ પડી ભારે! કાંદિવલી માં ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે અધધ ₹૩૧ લાખની ઠગાઈ પોલીસે બિછાવી જાળ
Versova Bike Thefts શોખ પૂરો કરવા માસ્ટર કીથી બાઇક ચોરી! પેટ્રોલ ખલાસ થતાં લાવારીસ છોડી ભાગી જતો ટીનેજર આખરે પોલીસના સકંજામાં
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા
Exit mobile version