Site icon

મુંબઈમાં ચોમાસુ બેસે તે પહેલા મેઘરાજાની એન્ટ્રી-IMD દ્વારા આ આગાહી કરાઈ-જાણો આજે દિવસભર કેવું વાતાવરણ રહેશે

Rain in several parts of Gujarat

ગુજરાતમાં ઠેક ઠેકાણે વરસાદ, આ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. જાણો શું કહે છે મોસમ વિભાગ.

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના(Maharashtra) લગભગ તમામ જિલ્લાઓમાં હવામાનમાં(weather) પલટો આવ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે. મુંબઈ, તેના ઉપનગરો, પુણે, નાસિક અને કોલ્હાપુર જિલ્લામાં વરસાદે ઝાપટાં પડ્યાં છે. તેમજ પાલઘર જિલ્લામાં(Palghar district) ચોમાસાની(Monsoon) શરૂઆત થઈ ગઈ છે. ચોમાસાના વિધિવત આગમન પહેલાના આ પ્રિમોન્સૂન વરસાદથી(premonsoon rains) ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી છે.

Join Our WhatsApp Community

ભારતીય હવામાન વિભાગે(Indian Meteorological Department) આગાહી કરી છે કે આગામી એક-બે દિવસમાં ચોમાસું સમગ્ર મહારાષ્ટ્રમાં પહોંચી જશે. મુંબઈ સહિત ઘણા ભાગોમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. મુંબઈમાં મહત્તમ તાપમાન 34 અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. બપોર પછી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો પુણેમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડી શકે છે.

 આ સમાચાર પણ વાંચો :  લ્યો કરો વાત-મુંબઈને મળ્યો સૌથી ભુલકણા શહેરનો ખિતાબ-જાણો મુસાફરો કેબમાં કઈ કઈ વસ્તુઓ ભૂલી જાય છે

Kandivali Police Crackdown: કાંદિવલી પોલીસે ‘ન્યુસન્સ’ પર ફેરવ્યું બુલડોઝર: ગેરકાયદે અતિક્રમણ સાફ અને દારૂડિયાઓ પર પોલીસે કસ્યો સકંજો.
Gorai Dumping Ground Fire: ગોરાઈ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રહીશોના શ્વાસ રૂંધાયા, કિલોમીટરો દૂર દેખાયા જ્વાળાના દ્રશ્યો.
Borivali Shocking Video: બોરીવલી: ફેરિયાઓને હટાવવા ગયેલા પાલિકા સ્ટાફે જ સામાન ગટરમાં છુપાવ્યો! ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે વીડિયો જાહેર કરી BMC ની પોલ ખોલી.
Oil Smuggling Racket Mumbai: મુંબઈના મધદરિયે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની સર્જિકલ સ્ટ્રાઈક: આંતરરાષ્ટ્રીય ઓઇલ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ, 3 વિદેશી જહાજો ઝડપાયા.
Exit mobile version