Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં વરસાદ બન્યો આફત- ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી- આ રૂટની લોકલ ટ્રેનો પણ થઇ પ્રભાવિત

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રભરમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ સતત વરસાદ પડી રહ્યો છે. દરમિયાન મુંબઈ સહિત શહેરના ઉપનગરમાં આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ(Heavy rain)ને પગલે મુંબઈ(Mumbai) શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવવાની પરિસ્થિતિ પેદા થઇ છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં સબ વે(Andheri Subway) માં આશરે 1.5 ફૂટ જેટલા પાણી ભરાયા(waterlogged) છે. પાણી ભરાવાને કારણે ભરાવાને કારણે અંધેરી સબવે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે, ટ્રાફિકને ગોખલે બ્રિજ જંક્શન થઈને SV રોડ તરફ વાળવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈના શિંદે ગ્રુપના આ ધારાસભ્યએ દહિસરમાં આપ્યું ઉશ્કેરણીજનક ભાષણ- ભાષણ સામે થઈ બબાલ

તો વરસાદના કારણે મુંબઈમાં રેલવેની ગતિ ધીમી પડી છે. પાટા પર પાણી ભરાઈ જવાના કારણે સેન્ટ્રલ લાઇનની ટ્રેન સેવાઓને અસર થઈ છે, તેમજ ભારે વરસાદને કારણે મુંબઈમાં આવતી લાંબા અંતરની ટ્રેનો પણ ખોરવાઈ ગઈ છે. પુણે મુંબઈ ડેક્કન ક્વીન 2 કલાકથી વધુ મોડી પડી છે.

Maharashtra Dahi Handi 2026 મહારાષ્ટ્રમાં દહીંહાંડીની ભવ્ય ઉજવણી રાજ્યભરમાં ૨૫૪થી વધુ મોટા આયોજનો, ૧ કરોડથી વધુના ઈનામોની રમઝટ
Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Exit mobile version