બદલાપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેક પર ત્રણ ફૂટ જેટલાં પાણી ભરાઈ જતા રેલવે વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
લોનાવાલા સેકશન તેમજ કસારા સેક્શન એટલે કે ઘાટ તરફ જનાર રેલવે લાઈન પર ભેખડો ધસી પડતાં તે સેક્શન પર રેલવે પ્રવાસ રોકી દેવાયો છે.
અનેક લાંબા અંતરની ટ્રેનો રદ કરવામાં આવી છે તેમજ મુંબઈ નાસિક રેલવે વ્યવહાર બાધીત થયો છે.
આજે મુંબઈ શહેર પર સવાર સવારમાં મોટું જોખમ. વરસાદ માટે રેડ એલર્ટ અને આટલા વાગે આવશે મોટી ભરતી