Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ ફરી ભારે વરસાદથી પાણી-પાણી : ટ્રાફિક જામથી લોકો થયા ત્રસ્ત, અનેક ટ્રેનો પણ કરાઈ રદ  

મુંબઈ ભારે વરસાદના પગલે ફરી એક વખત પાણી પાણી થઈ રહ્યું છે અને લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

વરસાદને કારણે સીએસટીએમ પર ચાલતી અનેક મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

મુંબઈમાં સેન્ટ્રલ મેઇન લાઇન, હાર્બર લાઈન અને ટ્રાન્સ હાર્બર લાઈન પર ટ્રેનો થોડી મોડી દોડી રહી છે.

વરસાદના પગલે ટ્રાફિકને પણ અસર થઈ છે અને શહેરના ઘણા ભાગોમાં ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. 

મુંબઈ સહિત રાજ્યના 'આ' જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરાયું, આગામી 24 થી 36 કલાકમાં કોંકણમાં ભારે વરસાદની સંભાવના 

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version