ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
મુંબઈ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે જોરદાર વરસાદ ચાલુ છે.
પહેલા વરસાદે મુંબઈ શહેર ને ધોઈ નાખ્યું. કિંગ સર્કલ માં ભારે પાણી ભરાયા. જુઓ વિડિયો
વહેલી સવારે કુર્લા વિસ્તારમાં એટલો બધો વરસાદ પડ્યો કે અહીં પાણી ભરાઈ ગયા.
વહેલી સવારે કુર્લા વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો… જુઓ વિડિયો.
વહેલી સવારે કુર્લા વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો… જુઓ વિડિયો…#MumbaiRains #Monsoon2021 #mumbai #heavyrain pic.twitter.com/U7KaZrwCzn
— news continuous (@NewsContinuous) June 9, 2021
