News Continuous Bureau | Mumbai
જો તમે મુંબઈ શહેરના રસ્તા પર આજે ગાડીથી ટ્રાવેલ કરવાના હોવ તો આ સમાચાર વાંચજો. ક મોસમી વરસાદને કારણે મુંબઈના રસ્તા ઉપર એકસીડન્ટનું જોખમ ઊભું થયું છે.

વેસ્ટન એક્સપ્રેસ હાઈવે, ઈસ્ટન એક્સપ્રેસ હાઈવે, લિંકિંગ રોડ, એસવી રોડ અને એલબીએસ રોડ પર ટ્રાફિક જામ થયો છે. અહીં રસ્તા પર કિચડ હોવાને કારણે લોકો વાહન ધીમેથી હાંકી રહ્યા છે.
ઉલ્લેખનીએ છે કે મુંબઈ શહેરમાં ઠેકાણે ખાડા ખોદવામાં આવ્યા છે તેમજ મેટ્રોનું કામ ચાલુ છે.
આવા સમયે શહેરવાસીઓને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ભારે વરસાદને કારણે ભાયખલામાં પાણી ભરાયા. જુઓ વિડિયો