Site icon

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ; વાહનોની લાગી લાંબી કતારો.. જુઓ વિડીયો

પુણે-મુંબઈ એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ છે. વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. મહાવિકાસ આઘાડી વતી આજે મુંબઈમાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ચમાં ભાગ લેવા માટે સેંકડો કાર્યકરો મુંબઈમાં પ્રવેશી રહ્યા છે.

Mumbai-Pune expressway toll to be hiked by 18 per cent from April 1

હવે મુંબઈથી પુણે જવું પડશે મોંઘુ, 1 એપ્રિલથી લાગુ થશે નવા ટોલ દરો.. જાણો નવા ટોલ રેટ

News Continuous Bureau | Mumbai

પુણે-મુંબઈ એક્સપ્રેસ વે ( Mumbai Pune Expressway ) પર ભારે ટ્રાફિક જામ ( Heavy Traffic Jam  ) છે. વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. મહાવિકાસ આઘાડી વતી આજે મુંબઈમાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ચમાં ભાગ લેવા માટે સેંકડો કાર્યકરો મુંબઈમાં પ્રવેશી રહ્યા છે. બીજી તરફ વિકેન્ડ હોવાથી મુંબઈગરાઓ પ્રવાસન માટે મુંબઈની બહાર જતા હોવાથી આ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે.

Join Our WhatsApp Community

સેંકડો કાર્યકરો મુંબઈમાં પ્રવેશ્યા

મહાવિકાસ આઘાડી વતી આજે મુંબઈમાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ચમાં ભાગ લેવા માટે સેંકડો કાર્યકરો મુંબઈમાં પ્રવેશ્યા છે. ઘણા લોકો મુંબઈ તરફ આવી રહ્યા છે. મુંબઈમાં પ્રવેશતા વાહનોના કારણે વાહનવ્યવહાર પર અસર જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  Mumbai News : મહારાષ્ટ્ર સરકારે ફેરિયાઓ માટે ડોમીસાઈલ પ્રમાણપત્ર ની અનિવાર્યતા રદ કરી.

ખાલાપુર ટોલ નાકા વિસ્તારમાં ટ્રાફિક જામ

બીજી તરફ ખાલાપુર ટોલ નાકા વિસ્તારમાં પણ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. ખાલાપુર ટોલ બૂથથી મુંબઈ આવતા હાઈવે પર અંદાજે એક કિલોમીટરના અંતર સુધી અને પૂણે જતા હાઈવે પર 500 મીટર સુધી વાહનોની કતારો લાગેલી છે.

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version