Site icon

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની આસપાસની ઇમારતો તોડી નાખવામાં આવશે- હાઇકોર્ટે આપ્યો એક મહત્વપૂર્ણ ચુકાદો- જાણો ચુકાદાની વિગતો વિશે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Mumbai International Airport) આસપાસ ઊભી થઈ ગયેલી હાઈરાઈઝ ઈમારતો(highrise Building)ને લઈને હાઈકોર્ટે(Bombay Highcourt) મોટો ચુકાદો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે એરપોર્ટની આસપાસની 48 ઈમારતોને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને આદેશનું તાત્કાલિક પાલન કરવા જણાવ્યું છે.

આ આદેશ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Mumbai's Chhatrapati Shivaji Maharaj Terminus International Airport)ની નજીક આવેલ ઈમારતોના સંદર્ભમાં છે. હાઈકોર્ટે જે ઈમારત ઉંચાઈ મર્યાદા કરતાં વધારે છે તેને તોડી પાડવાનો આદેશ આપ્યો છે, જે હેઠળ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકની 48 બહુમાળી ઈમારતોના ભાગોને તાત્કાલિક તોડી પાડવી પડશે.

મુંબઈના અંધેરી વેસ્ટમાં ફિલ્મના સેટ પર ફાટી નીકળી ભીષણ આગ- આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દેખાયા- જુઓ વિડીયો જાણો વિગતે 

બોમ્બે હાઈકોર્ટના આદેશ અનુસાર ચોક્કસ ઊંચાઈ થી ઉપર બાંધવામાં આવેલા બાંધકામને પાડવાના છે. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમ.એસ. કર્ણિકની બેન્ચે આ જવાબદારી મુંબઈ મહાનગરપાલિકને માથે થોપવાનો પ્રયાસ કરવા બદલ કલેક્ટર પર આકરા પ્રહારો પણ કર્યા હતા.

Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Exit mobile version