Site icon News Continuous Bureau | Mumbai

Hijab Ban Mumbai College : મુંબઈની કોલેજમાં હિજાબ અને બુરખા પર લાગ્યો પ્રતિબંધ. વિદ્યાર્થીઓ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ.

Hijab Ban Mumbai College : કોલેજ અને શાળામાં બુરખા અને હિજાબ હોવા જોઈએ કે નહીં તે સંદર્ભે નો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

Hijab and burkha banned in Mumbai college Students reached the Supreme Court.

Hijab and burkha banned in Mumbai college Students reached the Supreme Court.

 News Continuous Bureau | Mumbai  

Hijab Ban Mumbai College :  મુંબઈ શહેરની એન જી આચાર્ય અને ડી કે મરાઠે કોલેજમાં ( NG Acharya & D K Marathe College  ) બુરખા, હિજાબ, નકાબ, સ્ટોલ અને ટોપી પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કોલેજ પ્રાઇવેટ કોલેજ છે તેમજ સરકારી સંચાલિત નથી. આ પરિસ્થિતિમાં છ જેટલા વિદ્યાર્થીઓ કોલેજના પ્રશાસનની વિરુદ્ધમાં કોર્ટે ચડ્યા છે. 

Join Our WhatsApp Channel

Hijab Ban Mumbai College :  કોર્ટમાં શું થયું? 

છ વિદ્યાર્થીઓ ( College Students ) ભેગા મળીને બોમ્બે હાઈકોર્ટમાં ગયા જ્યાં તેમને કોઈ પણ પ્રકારની રાહત મળી નથી. બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ એ કહ્યું કે કોલેજ એ વિદ્યાનું મંદિર છે અને અહીં એક ડ્રેસ કોડ હોય છે. જેનું તમામ વિદ્યાર્થીએ પાલન કરવું પડે છે. આ પરિસ્થિતિમાં અમુક સંપ્રદાયના વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને કાયદો બદલવો યોગ્ય નથી. બોમ્બે હાઈકોર્ટના ( Bombay High Court ) ચુકાદા થી નારાજ એવા વિદ્યાર્થીઓ હવે સુપ્રીમ કોર્ટ ( Supreme Court ) પહોંચ્યા છે.  અહીં ચીફ જસ્ટિસ ની બેન્ચ આખો મામલો સાંભળશે.

આ સમાચાર પણ વાંચો :  Bangladesh violence: બાંગ્લાદેશ માં ભડકી હિંસા, આ લોકપ્રિય અભિનેતા અને તેના પિતા ની લોકો એ કરી નિર્મમ હત્યા, જાણો સમગ્ર મામલો

CJP Leaders Detained Police Fortress દિલ્હી પોલીસનું ઓપરેશન ડિટેન્શન CJP નેતાઓને અલગઅલગ લોકેશન પર ખસેડાયા; દિલ્હીNCR માં સુરક્ષા હાઈએલર્ટ
Habitual Thief Arrested Andheri અંધેરીમાં મેડિકલ સ્ટોરમાંથી મોબાઈલ ચોરનાર રીઢો તસ્કર ઝડપાયો 21 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો
Illegal CDR Racket Busted Crime Branch ગેરકાયદે CDR સપ્લાય કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે બે પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 આરોપીઓની કરી ધરપકડ
Railway TTE Rescues Minor Boy રેલવે ટીટીઈની સતર્કતાથી ટ્રેનમાં એકલો ભટકતો 12 વર્ષનો સગીર સુરક્ષિત પૂછપરછ બાદ CSMT RPF ને સોંપાયો
Exit mobile version