Site icon News Continuous Bureau | Mumbai

જાણીતા યુટ્યુબર ‘હિન્દુસ્તાની ભાઉ’ ની મુશ્કેલી વધી, આ કેસમાં પોલીસે કરી ધરપકડ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Channel

મંગળવાર 

યુટ્યૂબર ‘હિન્દુસ્તાની ભાઉ’ ઉર્ફે વિકાસ ફાટકની મુશ્કેલીઓ હવે વધવાની છે

સોમવારે ધારાવીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શનના સંબંધમાં પોલીસે હિન્દુસ્તાની ભાઉની ધરપકડ કરી છે. 

આ મામલે વિકાસ ફાટક અને અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આજે સવારે 11 વાગે કોર્ટમાં હાજર કરવામાં આવશે.

હિન્દુસ્તાની ભાઉ પર સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓને ઉશ્કેરવાનો આરોપ છે. 

તેમના કહેવા પર, હજારો વિદ્યાર્થીઓ મુંબઈ અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં ઓનલાઈન પરીક્ષા લેવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. 

મુંબઈમાં વિદ્યાર્થીઓએ ધારાવી સ્થિત શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના ઘરનો ઘેરાવ કર્યો હતો.

 

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version