Site icon News Continuous Bureau | Mumbai

Mumbai: બોરીવલીમાં હિટ એન્ડ રન, એક નું મોત. જાણો વિગતે…

Mumbai: સોમવારે મુંબઈમાં બોરીવલી પૂર્વમાં માગથાણે મેટ્રો સ્ટેશનની નજીક હિટ એન્ડ રનમાં 38 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. કસ્તુરબા માર્ગ પર પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ બેદરકારીનો કેસ નોંધ્યો છે.

Hit and run in Borivali, one dead.

Hit and run in Borivali, one dead.

News Continuous Bureau | Mumbai 

Mumbai: સોમવારે મુંબઈમાં બોરીવલી(Borivali) પૂર્વમાં માગથાણે મેટ્રો સ્ટેશનની(Metro station) નજીક હિટ એન્ડ રનમાં(Hit and Run) 38 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. કસ્તુરબા માર્ગ પર પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ બેદરકારીનો કેસ નોંધ્યો છે.

Join Our WhatsApp Channel

આ ઘટના અંગે બપોરના 1 વાગ્યાની આસપાસ કંટ્રોલ રૂમ દ્વારા પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ વાહનને જાણ કરવામાં આવી હતી. પોલિસ માગથાણે ફ્લાયઓવર પર પહોંચ્યા પછી, પોલિસે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ઉત્તર-બાઉન્ડ સ્ટ્રેચ પર ડિવાઈડર પાસે એક વ્યક્તિ બેભાન પડેલો જોયો હતો. મજુરને કાંદિવલીની બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ મજુરોને મૃત જાહેર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :   FTSC : મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે 1023 ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ ની સ્થાપના કરવામાં આવશે..

સોરેન બિહારનો વતની હતો….

બાદમાં પોલીસે ક્રેશ લોકેશન પર તેના એક મિત્રને શોધી કાઢ્યો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. મિત્રએ પીડિતાની ઓળખ દેવલાલ સોરેન (38) તરીકે કરી હતી. સોરેન બિહારનો વતની હતો અને બાદમીં તેના મિત્રએ સોરેનના પરિવારને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. સોરેન મજૂર હતો. આ મામલામાં ગુનેગાર કોણ છે તે જાણવા માટે પોલીસ WEH પરના CCTV ચેક કરી રહી છે. પોલિસની તપાસ હજી ચાલુ છે..

Supreme Court Defers Hearing SIR અંગે ચૂંટણી પંચના નિર્ણયોને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી
Delhi Traders Urge Rahul Gandhi ૧ નવેમ્બરની મહારેલીથી ૨૦ બજારો ઠપ્પ થવાનો ભય, વેપારીઓએ રાહુલ ગાંધીને ફરી લખ્યો પત્ર; કરી આ માંગ
ECI Affidavit Supreme Court ફોર્મ-૬ અને મતદાર યાદી સુધારણા વિવાદમાં ECનો બચાવ, કહ્યું – SIR પર જ્ઞાનેશ કુમારે સર્વસંમતિથી લીધા છે નિર્ણયો!
Muslim Nations Secret Meet In Iran અમેરિકા હુમલો કરશે કે ડીલ થશે? ટ્રમ્પની લશ્કરી ધમકીઓ વચ્ચે ૩ મુસ્લિમ દેશો તેહરાન કેમ દોડ્યા? જુઓ બંધ બારણે થયેલી બેઠકનો ઈનસાઈડ રિપોર્ટ
Exit mobile version