Site icon

મુંબઈની તમામ હોટલ, પબ અને બાર માલિકો માટે BMCએ બહાર પાડી નવી માર્ગદર્શિકાઃ આ શરતે વ્યવસાય કરી શકશે. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,1 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર.  

ઓમાઈક્રોનના મુંબઈમાં વધી રહેલા કેસને પગલે મુંબઈની હોટલ, રેસ્ટોરા, બાર, પબ અને ડિસ્કોથેપ પર વધુ પ્રતિબંધ લાદવામાં આવવાના છે. તે મુજબ તમામ એસ્ટાબ્લિશમેન્ટને હવે તેમની આસાન ક્ષમતા(સિટીંગ કેપેસીટી)  જાહેર કરવી પડશે. શુક્રવારે મોડી રાતે તેનો લગતો સર્ક્યુલર પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલએ બહાર પાડ્યો હતો.

હાલ હોટલ, પબ જેવા સ્થળ પર 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. છતાં અનેક ઠેકાણે નિયમનું ઉલ્લંઘન થતું હોવાનું જણાઈ આવ્યું છે. તેથી પાલિકાએ નવો સર્ક્યુલર બહાર પાડયો હતો. આ તમામ એસ્ટાબ્લિશમેન્ટને અગાઉન સર્કયુલર મુજબ રાતના 1.30 વાગ્યા સુધી વ્યવસાય કરવાની છૂટ હશે. 

નવા વર્ષની ગુડ મોર્નિંગ બેડ  ન્યૂઝ સાથે, મુંબઈમાં કોરોના નો પ્રચંડ એટલો કે લોકડાઉન ના ભણકારા :જાણો આજના તાજા  આંકડા અહીં 

પરંતુ તેમણે પોતાના ત્યાંની સિટીંગ કેપેસીટી જાહેર કરવી પડશે. બાર, પબ, ડિસ્કોથેપ, રેસ્ટોરાંના લાઈસન્સ પર સિટીંગ કેપેસીટી આપેલી હોય છે. તે સ્પષ્ટ રીતે દેખાય તે મુજબ લગાવવાનો પણ આદેશ આપ્યો છે.

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version