Site icon

શું તમે જાણો છો ફ્રોડ વેબસાઈટને કઈ રીતે ઓળખવી? ના, તો મુંબઈ પોલીસે આપ્યા છે આ ચાર પોઈન્ટ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

હાલમાં ડિજિટલ ફ્રોડનું પ્રમાણ ખૂબ જ  વધતું જાય છે. લોકો કોઈક વેબસાઈટ પર મળતી શાનદાર ઓફરમાં ફસાઈ જતા હોય છે અને ઘણીવાર ઓફરના ચક્કરમાં તેમને મોટું નુકસાન સહન કરવું પડે છે, પરંતુ શું તમે જાણો છો કે આવી ફ્રોડ વેબસાઈટને કઈ રીતે ઓળખી શકાય? મુંબઈ પોલીસે આ અંગે જાગૃતિ લાવવા માટે હવે લોકો સામે ફેક વેબસાઈટને ઓળખવા માટે ચાર પોઈન્ટ સામે મુક્યા છે.

આ નકલી વેબસાઈટને ઓળખવા માટે કેટલીક સાઈન છે. (૧) રિફંડ અથવા રીટર્ન પોલીસી જેવી કોઈપણ માહિતી આવી સાઇટ પર હોતી નથી. (૨) કસ્ટમર કેર નંબર હોતો નથી. (૩) આવી વેબસાઈટની ઓફર શંકાસ્પદ હોય છે. (૪) તમારી પાસેથી અનાવશ્યક માહિતી પણ માગવામાં આવે છે.

કેરળ હાઈકોર્ટે આ હિંદુ સંગઠનને ફટકાર્યો ૨૫ હજારનો દંડ; સંગઠને કરી હતી લઘુમતીઓના આરક્ષણને પડકારતી અરજી, જાણો શું છે સમગ્ર મામલો

મોટા ભાગે મોટી બ્રાન્ડ્સના નામની જોડણીમાં ફેરફાર કરીને લોકોનો મોટી છેતરપિંડી કરતા હોય છે. વાસ્તવિક સાઇટ અને નકલી વેબસાઇટ્સને કેવી રીતે ઓળખવું તે ઘણીવાર એક પ્રશ્ન છે. મુંબઇ પોલીસ અનુસાર, નકલી ઇ-કૉમર્સ વેબસાઇટ્સમાં ઉક્ત ચારમાનો એક મુદ્દો જોવા મળે છે.

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version