Site icon News Continuous Bureau | Mumbai

તો આર્યન ખાનની દિવાળી જેલમાં, હાઈ કોર્ટમાં જામીન પર ચાલી રહી છે સુનાવણી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

હાઈ પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જામીનની અરજી પર ગુરુવારે વધુ સુનાવણી થવાની છે. એથી આર્યન સહિત તેના દોસ્તોને વધુ એક દિવસ જેલમાં કાઢવો પડ્યો છે. હવે આજે બપોરના 3.00 વાગ્યે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) પોતાનો પક્ષ કોર્ટમાં રાખશે. જો ગુરુવારે અને શુક્રવારે સુનાવણી પૂરી થઈ જાય છે તો આર્યન ખાનની જામીન પર નિર્ણય થઈ જશે. અન્યથા દિવાળી સુધી તેને જેલમાં જ રહેવું પડશે.

મુંબઈગરા માટે આટલા મહિના મહત્વપૂર્ણ, કોરોનાને લઈને મનપા એલર્ટ મોડ પર; પાલિકાએ લોકોને કરી આ અપીલ

આર્યનને જામીન મળશે કે નહીં એનો નિર્ણય કદાચ ગુરુવારે થઈ જશે. આ સુનાવણીમાં આર્યન ખાન, મુનમુન ધમેચા અને અરબાઝ મર્ચન્ટના વકીલોને અઢી કલાકનો સમય મળશે. જો આ સુનાવણી આજે પૂરી થઈ જાય છે તો આજે જ નિર્ણય આવી જશે અને જો આજે અથવા શુક્રવારે પણ કોઈ  નિર્ણય નહીં થયો તો આર્યન ખાનને જેલમાં દિવાળી મનાવવી પડશે.

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version