News Continuous Bureau | Mumbai
હવામાન વિભાગે જે સેટેલાઈટ તસવીર જાહેર કરી છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મુંબઈ, નવી મુંબઈ, મીરા રોડ, ભાયંદર, કોંકણના સમુદ્રી વિસ્તાર, દક્ષિણ ગુજરાત તેમજ અનેક વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા પડશે.

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઘણી જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે. આ વાતાવરણ આગામી ચાર દિવસ સુધી રહેશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ નજીકના આ હિલ સ્ટેશન પર કરાનો વરસાદ પડ્યો. જુઓ વિડિયો