Site icon

મુંબઈગરાઓ છત્રી- રેઇનકોટ સાથે જ રાખજો- મુંબઈ માટે હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો 

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં છેલ્લા બે સપ્તાહના વિરામ બાદ વરસાદે(Rain) ફરી એકવાર દસ્તક આપી છે.

Join Our WhatsApp Community

દરમિયાન મુંબઈ પ્રાદેશિક હવામાન ખાતા(IMD)એ મુંબઈ(Mumbai), થાણે(Thane) અને પાલઘર (Palghar)જિલ્લામાં આજથી આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

સાથે આ ત્રણેય જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ(orange alert) જાહેર પણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત મહારાષ્ટ્રના રાયગઢ પ્રદેશ માટે પણ બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

મુંબઈ છેલ્લા કેટલાક દિવસોથી ગરમ અને ભેજવાળી સ્થિતિનો અનુભવ કરી રહ્યું છે, જેના કારણે મહત્તમ તાપમાન 27° સે.થી વધીને 32 ° સે. થઈ ગયું છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં રસ્તા પર સફર કરનારાઓ સાવધાન-દર સપ્તાહના અંતે રીપેરીંગ માટે આ ફ્લાયઓવર બંધ રહેશે

Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Maharashtra:થાણેમાં માર્ગ અકસ્માતનો તાંડવ: તેજ રફતાર કારની ટક્કરે ૪નો જીવ લીધો! શિવસેના નેતાની પત્ની સહિત ૪ ઘાયલ, CCTV ફૂટેજથી ખુલાસો
Exit mobile version