ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
દેશનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે મુંબઈમાં ઘણા વિસ્તારોમાં વરસાદને લઇને IMD એ એલર્ટ જાહેર કર્યુ છે.
હવામાન વિભાગે તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે, હાલમાં વિદર્ભનાં પશ્ચિમ ભાગોમાં લો પ્રેશર એરિયા બની રહ્યું છે.
આના કારણે આગામી 24 કલાક દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.
આ સાથે હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં આ આખા સપ્તાહ વરસાદ રહેશે.
શેરબજાર માટે મંગળવાર મંગલકારી, સેન્સેક્સ પહેલી વખત 57 હજારને પાર, નિફટીમાં પણ ઉછાળ
