મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં આગામી પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સોમવારના દિવસે રેડ એલર્ટ હતું હવે ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે.
પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સમીક્ષા બેઠક યોજી છે. લોકોને સાવધ રહેવાની સૂચના આપવામાં આવી છે.
બાપરે! મુંબઈના આ વિસ્તારને 40 વર્ષ બાદ મળી વીજળી.. આ નગરસેવકના પ્રયાસ થયા સફળ જાણો વિગત
