Site icon News Continuous Bureau | Mumbai

શાબ્બાશ! કોરોનાનું હૉટ સ્પૉટ રહેલા ધારાવીમાં આટલા લાખ થયું વેક્સિનેશન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈમાં એક સમયે કોરોનાનું હૉટ સ્પૉટ રહેલા ધારાવીમાં કોરોનાને નિયંત્રણમાં રાખવા મુંબઈ  મહાનગરપાલિકાને સફળતા મળી છે. સતત 16 વખત ધારાવીમાં દિવસના એકેય કેસ નોંધાયા નથી. હવે ધારાવી વેક્સિનેશનમાં પણ આગળ નીકળી ગયું છે. ધારાવીમાં અત્યાર સુધી 1,02,489 લોકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે. એથી ધારાવીમાં કોરોનાને રોકવામાં વેક્સિનેશન હજી મદદરૂપ થઈ રહેવાનું છે.

શૉકિંગ! થાણે પાલિકામાં ભ્રષ્ટાચારનું દૂષણ : હપ્તાખોરીને કારણે ફેરિયા વધી ગયા, નગરસેવકોએ કર્યો આરોપ; જાણો વિગત

ધારાવી એશિયાની સૌથી  મોટી ઝૂંપડપટ્ટી અને અત્યંત ગીચ વિસ્તાર ધરાવે છે. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં પાલિકાએ અનેક ઉપાયયોજના અમલમાં મૂકી હતી, જેને કારણે અહીં કોરોના નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી હતી. કોરોનાની બીજી લહેર દરમિયાન 16 વખત ધારાવીમાં એક પણ કેસ નોંધાયો નહોતો.

Lalbaughcha Raja BMC Arrangements લાલબાગચા રાજાના દર્શન બનશે સુગમ BMCએ તૈનાત કર્યા ખાસ કંટ્રોલ રૂમ, મોબાઈલ શૌચાલય અને ઇમરજન્સી હેલ્થ ડેસ્ક
BJP MLA Parag Shah Beggar બીજેપી ધારાસભ્ય પરાગ શાહે ભિખારીનો વેશ ધારણ કરીને ઘાટકોપરના રસ્તા પર ભીખ માંગી; જાણો કારણ..
Mumbai Rains Ganeshotsav Forecast મુંબઈમાં ગણેશોત્સવ પૂર્વે મેઘરાજાની તોફાની વાપસી બાપ્પાના આગમન વેળાએ ભક્તો અટવાયા, જાણો આગામી ૧૦ દિવસ કેવો રહેશે હવામાન
Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
Exit mobile version