Site icon News Continuous Bureau | Mumbai

ગજબ કહેવાય! ભારે વરસાદમાં મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયની જ બત્તી થઈ ગુલ.. જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,17 જુલાઈ  2021

Join Our WhatsApp Channel

શનિવાર,

શુક્રવારે ભારે વરસાદ દરમિયાન અનેક ઠેકાણે વીજળીના ધાંધિયા થયા હતા. જેમાં મુંબઈ મહાનગરપાલિકાનું ફોર્ટમાં આવેલા મુખ્યાલયમાં પણ વીજ પુરવઠો ખંડિત થઈ ગયો હતો. કલાકો સુધી વીજળી ગુલ થવાથી કામકાજને મોટા પ્રમાણમાં અસર થઈ હતી.

આમદની અઠ્ઠની ખર્ચા રૂપિયા ! MMRDAએ સફેદ હાથી સાબિત થયેલી મોનોરેલ વેચી મારવાની ફિરાકમાં જાણો વધુ વિગત

દક્ષિણ મુંબઈ બેસ્ટ દ્વારા વીજ પુરવઠો કરવામાં આવે છે. શુક્રવારે બપોરના લગભગ 1.30 વાગ્યાની આસપાસ વીજ પુરવઠો ખંડિત થયો હતો. તે છેક સાંજના 5 વાગ્યાની આસપાસ પૂર્વવત થયો હતો. આ દરમિયાન પાલિકાના મુખ્યાલયમાં જનરેટર પર વીજ પુરવઠો ચાલુ તો કરવામાં આવ્યો હતો . પરંતુ જનરેટરને કારણે  લિફ્ટ બંધ હતી. તો મોટા પ્રમાણમાં કમ્પ્યુટર પણ બંધા હતા. એરકંડિશન્ડ પણ બંધ હતા. તેને કારણે કર્મચારીઓ બેહાલ થઈ ગયા હતા.

Kalyan Hospital Lost Purse Recovered હોસ્પિટલમાં ખોવાયેલી રોકડ અને દસ્તાવેજો ભરેલી પર્સ પોલીસે મહિલાને પરત કરી
Fake IT Raid Extortion Case આઈટી અધિકારી બનીને વેપારી પાસે ૧ કરોડની ખંડણી માંગનાર નકલી રેકેટનો પર્દાફાશ, અસલી અધિકારીઓ પણ સામેલ
Anti Narcotics Cell Cocaine Seize એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી મુંબઈમાંથી ૬૧ લાખની કિંમતના કોકેઈન સાથે એક શખ્સની ધરપકડ
Goregaon Friend Murder ગોરેગાંવમાં મિત્રના કપડા અને અંગત ચીજવસ્તુઓ વાપરવા બાબતે મિત્રએ જ કરી મિત્રની હત્યા, આરોપી ફરાર
Exit mobile version