Site icon News Continuous Bureau | Mumbai

બરાબર એક વર્ષ પહેલાં આજના દિવસે (11 માર્ચ 2020) મુંબઈમાં કોરોના નો પહેલો કેસ મળ્યો હતો. જાણો પાલિકાએ કેટલા પૈસા ખર્ચ કર્યા અને અત્યારે લડાઈ ક્યાં છે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

12 માર્ચ 2021

બરાબર એક વર્ષ પૂર્વે 11 માર્ચ 2020 ના રોજ મુંબઈ શહેરમાં કોરોના નો પહેલો પોઝિટિવ પેશન્ટ મળ્યો હતો. છેલ્લા એક વર્ષમાં મુંબઈ મહાનગરપાલિકાએ કોરોના સામે લડવા માટે 1,600 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. કુલ મળીને 35 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 3,37,323 કોરોનાના દર્દીઓ મળી આવ્યા.

ગત વર્ષ દરમિયાન મુંબઇ શહેરના ૩૬ ટકા લોકોને કોરન્ટીન રહેવું પડ્યું. 

મહારાષ્ટ્રમાં કેટલાક ઠેકાણે ગમે તે ઘડીએ લોકડાઉન જાહેર થશે. જાણો કયા વિસ્તારો માં પરિસ્થિતી ખરાબ છે. જ્યાં લોકડાઉન ની શક્યતા વધુ છે.

મુંબઈ શહેરમાં કુલ 3,13,343 લોકોના મુક્ત થયા. જ્યારે કે 11,511 લોકોએ પોતાનો જીવ ખોયો. આજની તારીખમાં મુંબઈ શહેરમાં 11,379 સક્રિય કેસ છે. જેમાંથી 313 લોકો ગંભીર રીતે બીમાર છે.

કોરોનાઃ શું ફરીથી દેશ લોકડાઉન તરફ આગળ વધી રહ્યો છે? ૮૫ ટકા કેસ માત્ર ૮ રાજ્યો માં છે. જાણો વિગત

આમ છેલ્લા એક વર્ષમાં મુંબઈ શહેર એ ઘણું સહન કર્યું છે.

Manpada Police Trace Lost Mobiles માનપાડા પોલીસની સરાહનીય કામગીરી અધધ ₹4.84 લાખના 32 ગુમ થયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
Naupada Housebreaking Case નૌપાડામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો CCTV ફૂટેજના આધારે 2 રીઢા ચોર ઝડપાયા, અન્ય ગુનાઓનો પણ પર્દાફાશ
Knife Attack Kalina કાલિનામાં ઓનલાઇન ગેમિંગ વિવાદમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓની કરી ધરપકડ
Hundreds Of Fish Die In Banganga Tank પિતૃપક્ષ દરમિયાન બાણગંગા તળાવમાં સેંકડો માછલીઓના મોત પાલિકાની તાકીદની બેઠક…
Exit mobile version