Site icon

મુકેશ અંબાણીના ઘરે આવ્યા નાના મહેમાન.. દીકરી ઈશા અંબાણી જુડવા બાળકોને લઇને પહોંચી મુંબઇ, પરિવારે કર્યું ધમાકેદાર સ્વાગત.. જુઓ વિડિયો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ તાજેતરમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. અમેરિકાના લોસ એન્જલસમાં જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ ઈશા અંબાણી પહેલીવાર પોતાના બાળકો સાથે મુંબઈ આવી છે.

Isha Ambani and Anand Piramal arrive in Mumbai with their newborn twins

મુકેશ અંબાણીના ઘરે આવ્યા નાના મહેમાન.. દીકરી ઈશા અંબાણી જુડવા બાળકોને લઇને પહોંચી મુંબઇ, પરિવારે કર્યું ધમાકેદાર સ્વાગત.. જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ ( Isha Ambani )  તાજેતરમાં જોડિયા બાળકોને ( newborn twins )  જન્મ આપ્યો હતો. અમેરિકાના લોસ એન્જલસમાં જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ ઈશા અંબાણી પહેલીવાર પોતાના બાળકો સાથે ( Mumbai  ) મુંબઈ આવી છે. અંબાણી પરિવાર તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યો હતો. આ પ્રસંગે અંબાણી પરિવાર અને નજીકના સંબંધીઓ પણ રિસેપ્શનમાં હાજર રહ્યા હતા.

Join Our WhatsApp Community

અંબાણી પરિવારે ઈશા અને તેના બે બાળકોના સ્વાગત માટે ઝીણવટભરી તૈયારીઓ કરી છે. આ બધા સાથે જ 8 ટ્રેન કરેલ નૈની યૂએસએથી મુંબઇ લાવવામાં આવી છે. આ બધા જ ઇશા અને બાળકો સાથે ભારતમાં જ રહેશે. એટલું જ નહીં ઈશાને મુંબઈ લાવવા માટે નિષ્ણાત ડોક્ટરોની ટીમ લોસ એન્જલસ ગઈ હતી. એવું માનવામાં આવે છે કે ઈશા અંબાણી અને તેના નાના બાળકોના સ્વાગત માટે ઘરમાં કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  ચીનથી જાપાન સુધી… આ દેશોમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, જો પોઝિટિવ આવશે તો તરત જ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે

આપને જણાવી દઈએ કે ઈશા અંબાણીએ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. તેઓએ 19 નવેમ્બર, 2022 ના રોજ લોસ એન્જલસમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો. તેમાં એક છોકરો અને એક છોકરી છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version