મુંબઈનો કુખ્યાત ડોન અરુણ ગવળી ને કોરોના થયો છે
હાલ તે નાગપુરના કારાગૃહમાં બંધ છે અને ત્યાં તેમનો ઉપચાર શરૂ કરવામાં આવ્યો છે.
છેલ્લા અમુક દિવસથી તેમના માં કોરોના ના લક્ષણ દેખાઈ રહ્યા હતા હવે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.