Site icon News Continuous Bureau | Mumbai

Jumbo Block : રવિવારે, પશ્ચિમ રેલવેના આ સ્ટેશનો વચ્ચે લેવાશે જમ્બો બ્લોક, કેટલીક લોકલ ટ્રેનો થશે રદ..

Jumbo Block : 15 ઓક્ટોબર, 2023 ના રોજ સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે પશ્ચિમ રેલવે જમ્બો બ્લોકનું સંચાલન કરશે.

Jumbo Block Western Railway to operate jumbo block between Santacruz and Goregaon

Jumbo Block Western Railway to operate jumbo block between Santacruz and Goregaon

News Continuous Bureau | Mumbai 

Jumbo Block : ટ્રેક, સિગ્નલિંગ ( signaling ) અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે પશ્ચિમ રેલવેના ( Western Railway ) સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે રવિવાર, 15 ઓક્ટોબર, 2023 ના રોજ સવારે 10.00 કલાકથી 15.00 કલાક સુધી અપ અને ડાઉન ધીમી લાઈનો પર પાંચ કલાકનો જમ્બો બ્લોક લેવામાં આવશે.

Join Our WhatsApp Channel

કેટલીક ટ્રેનો ( Local Train ) ગોરેગાંવ સ્ટેશન ( Goregaon Station ) સુધી જ દોડશે

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી એક અખબારી યાદી મુજબ બ્લોક સમયગાળા દરમિયાન, તમામ અપ અને ડાઉન ફાસ્ટ લાઇનની ટ્રેનો સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે ધીમી લાઇન પર દોડશે. જોકે બોરીવલી જતી કેટલીક ટ્રેનો ગોરેગાંવ સ્ટેશન સુધી જ દોડશે. બ્લોક દરમિયાન કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Bombay High Court: શું ટૂંકા કપડા પહેરીને નાચતી મહિલાઓ અશ્લીલ છે? હાઈકોર્ટએ આપ્યો આ મહત્વપૂર્ણ ચુકાદો.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં.

ઉપરોક્ત બ્લોક્સ વિશે વિગતવાર માહિતી સંબંધિત સ્ટેશન માસ્ટર્સ પાસે ઉપલબ્ધ છે.

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version