Site icon

મુંબઈ વાસીઓ, હવે બચીને રહેજો, સરકારી જમ્બો કોવિડ સેન્ટર ના icu બેડ પતી ગયા. પ્રાઇવેટ માં અઘરું છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩ એપ્રિલ 2021
શનિવાર

મુંબઈ શહેરમાં કોરોના ને કારણે દર્દીઓની વધતી સંખ્યા હવે મેડિકલ સિસ્ટમ પર ભારે પડી રહી છે. શુક્રવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મીડિયા સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે જે રીતે કોરોના નો પ્રભાવ વધી રહ્યો છે તે રીતે આવનાર દિવસોમાં મેડિકલ ફેસેલીટી ઓછી પડશે. જોકે મુંબઈ શહેરની બાબતે આ મામલો સીધો લાગુ થઈ ગયો છે.

Join Our WhatsApp Community

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા જેટલા પણ જમ્બો કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યા છે તેમાં રહેલા icu બેડ હવે ખલાસ થઈ ગયા છે. એટલે કે બીજા પેશન્ટ દ્વારા અત્યારે વપરાઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં હવે મહાનગર પાલિકા પાસે પ્રાઇવેટ હોસ્પિટલ તેમજ સરકારી હોસ્પિટલ ના icu બેડ વિકલ્પ તરીકે બાકી છે.
એટલે મુંબઈવાસીઓને હવે પોતાનું સ્વાસ્થ્ય સંભાળી રાખવાનું છે.

Mumbai Bomb Threat Accused Tracked: મુંબઈની શાળાઓ અને મેટ્રોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિ પકડાયો: ગુજરાત પોલીસની કસ્ટડીમાં છે આરોપી.
Mumbai Local Train ‘Maskman’ Caught: ટ્રેનમાંથી કૂદીને ભાગતો ‘માસ્કમેન’ ઝડપાયો; ₹૭.૯ લાખનું સોનું જપ્ત.
Mumbai Terror Propaganda Racket Busted: એન્જિનિયરિંગનો વિદ્યાર્થી એટીએસની ગિરફ્તમાં.
Mumbai Airport Customs Seizes Drugs and Diamonds: ₹48 કરોડનો ડ્રગ્સ અને હીરા-ઝવેરાતનો જથ્થો જપ્ત.
Exit mobile version