Site icon

Kanheri Caves : ભારે વરસાદના પગલે મુંબઈની કાન્હેરી ગુફાઓ માં સર્જાયો અદભુત નજારો, જુઓ મનમોહક વિડીયો..

Kanheri Caves : કાન્હેરી ગુફાઓ ભારતમાં બૌદ્ધ ધર્મની કળા અને સંસ્કૃતિના પ્રભાવનું ઉદાહરણ છે. કાન્હેરી શબ્દ સંસ્કૃત કૃષ્ણાગિરિમાંથી આવ્યો છે, જેનો અર્થ કાળો પર્વત થાય છે.

Kanheri Caves a wonderful view was created in the Kanheri Caves of Mumbai

Kanheri Caves a wonderful view was created in the Kanheri Caves of Mumbai

News Continuous Bureau | Mumbai 

Kanheri Caves : કાન્હેરી ગુફાઓ, બોરીવલી મુંબઈ (Mumbai)ની ઉત્તરે આવેલ ખડકોમાંથી કોતરીને બનાવવામાં આવેલી સ્થાપત્ય ગુફાઓ છે. આ ગુફાઓ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની (બોરીવલી નેશનલ પાર્ક (Borivli National Park) અંદર આવેલી છે. કાન્હેરી ગુફાઓ ભારતમાં બૌદ્ધ ધર્મની કળા અને સંસ્કૃતિના પ્રભાવનું ઉદાહરણ છે. કાન્હેરી શબ્દ સંસ્કૃત કૃષ્ણાગિરિમાંથી આવ્યો છે, જેનો અર્થ કાળો પર્વત થાય છે. આ ગુફાઓ મોટા બેસાલ્ટ ખડકને કોતરીને બનાવવામાં આવી છે.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

સર્જાયું મનમોહક દૃશ્ય

મોટાભાગે વરસાદી સીઝનમાં કુદરતી સુંદર નજારો માણવા મુલાકાતીઓ અહીં આવે છે. છેલ્લા બે ચાર દિવસથી શહેરમાં છુટોછવાયો વરસાદ (rain) પડી રહ્યો છે. દરમિયાન અહીં ભારે વરસાદને પગલે ગાઢ જંગલોની હરિયાળી અને મનમોહક દૃશ્ય સર્જાયું છે. ગુફાનો ટેકરી વાળો વિસ્તાર આ સમયે અનેક નાના ધોધ પેદા કરે છે. ઉદ્યાનનાં મુખ્ય પ્રવેશદ્રારથી ગુફા સુધીનો માર્ગ મુલાકાતી માટે આર્કષણ રૂપ બન્યું છે.

Mumbai’s Charity Scam Busted:મુંબઈમાં ‘દાનવીર’ બનીને સોનાની ચેન સેરવતો રીઢો ઠગ ઝડપાયો: અંધેરી પોલીસે કલ્યાણથી દબોચ્યો; ગુજરાત અને તેલંગણા સુધી ફેલાયેલું હતું છેતરપિંડીનું નેટવર્ક.
Mumbai Police Recruitment Scam: મુંબઈ પોલીસ ભરતીમાં હાઈટેક ચોરી: દોડની કસોટીમાં ઈલેક્ટ્રોનિક ચિપ સાથે ચેડાં કરનારા ૪ ઉમેદવારો વિરુદ્ધ FIR.
Violent Clash Over ₹10 Coriander: મુંબઈમાં માત્ર ₹૧૦ની કોથમીર માટે લોહીયાળ જંગ: કુર્લામાં શાકભાજી વાળાએ ગ્રાહકના માથામાં છરી ઝીંકી; સામાન્ય વિવાદે લીધો હિંસક વળાંક.
Kalyan Station Viral Video: કલ્યાણ રેલવે સ્ટેશન પર રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના: મહિલાને વાળ પકડીને ચાલતી લોકલ ટ્રેનમાંથી નીચે ખેંચી; શરમજનક વીડિયો થયો વાયરલ.
Exit mobile version