News Continuous Bureau | Mumbai
Kapol School : કાંદીવલીની મહાવીર નગર ખાતે આવેલી કપોળ સ્કૂલમાં અજાન ની નમાજ વગાડવા સંદર્ભે હવે સમાજવાદી પાર્ટીના નેતા અને ધારાસભ્ય એવા અબુ આઝમી નું નિવેદન સામે આવ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે જો કોઈ શાળાનું મેનેજમેન્ટ ગેરમુસ્લિમ હોય તો તેણે અઝાન વગાડવાની કોઈ જરૂર જ નથી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે અઝાન નમાજ ની પહેલા વગાડવામાં આવે છે. આ સંદર્ભે નું જ્ઞાન હોવું જરૂરી છે.
પોતાના શાબ્દિક પ્રહારો કરતા તેમણે સ્થાનિક ધારાસભ્ય યોગેશ સાગર સંદર્ભે કહ્યું હતું કે યોગેશ સાગર સાંપ્રદાયિક વાતાવરણ પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે.
Kapol School : મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે આવા પ્રકારની હરકતને કારણે હિન્દુ અને મુસલમાન વચ્ચે તકરાર પેદા થાય છે. આવું કશું કરવાની કોઈ જરૂર જ નથી. જુઓ વિડિયો …
