Site icon

ઉત્તર મુંબઈમાં વધુ એક હૉસ્પિટલની બેદરકારી આવી સામે, દર્દી કોરોના નેગેટિવ હોવા છતાં નથી આપી રહી મૃતદેહ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈ શહેરમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે બોગસ રસીકરણ અને હૉસ્પિટલોની બેદરકારીના મામલા સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો દહિસરમાં સામે આવ્યો છે. જ્યાં હૉસ્પિટલ દ્વારા કોવિડના દર્દીને લઈને બેદરકારી દાખવવામાં આવી રહી છે.

દહિસર (પૂર્વ) માં રહેતી નિશા ચૌહાણને ગુરુવારે કેઈએમ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને બેડ પણ મળ્યો નહોતો. ત્યાર બાદ તેના પરિવારના સભ્યોની વિનંતી પર સ્ટ્રેચર પર નિશાની પ્રાથમિક સારવાર  કરવામાં આવી હતી. જોકે ગઈ કાલે મોડી રાત્રે નિશા ચૌહાણનું મોત નીપજ્યું હતું.  

લ્યો કરો વાત!! મુંબઈ પોલીસે બોગસ વેક્સિનેશન ની ફરિયાદ કરનાર કોલેજના ટ્રસ્ટીઓ ની વિરુદ્ધમાં જ કેસ નોંધ્યો. આ કારણ આગળ ધર્યું.

સારવાર દરમિયાન નિશાનું કોવિડ માટે બે વાર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણમાં બંને વખત કેટલીક તકનિકી ખામીઓને કારણે તેનો કોરોના રિપૉર્ટ નેગેટિવ આવ્યો હતો. છતાં હૉસ્પિટલ દ્વારા નિશાના પરિવારજનોને તેની ડેડ બૉડી આપવામાં આવી નથી.

Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Exit mobile version