Site icon

બોરીવલીમાં થશે ખાદી મહોત્સવ. જાણો સમગ્ર કાર્યક્રમ અહીં..

News Continuous Bureau | Mumbai

આગામી અઠવાડિયામાં બોરીવલીમાં(Borivali ) ખાદી મહોત્સવનું(Khadi Festival) આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનું આયોજન મુંબઈ ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ટ્રસ્ટ(Khadi Village Industries Association Trust) (કોરા કેન્દ્ર) તથા અર્થવ સ્કૂલ ફેશન અને આર્ટસ(atharva School of Fashion and Arts) તરફથી 27 મેથી 29 મે સુધી કરવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Community

આ ખાદી મહોત્સવના કાર્યક્રમનો સમય 27થી 29 મે. 2022 એમ ત્રણ દિવસ માટે સવારના 10થી રાતના 10 વાગ્યા સુધી રહેશે.

આ સમાચાર પણ વાંચો:  ટી.બી. નિદાનની નવી ટેક્નિક.. હવે માત્ર અવાજથી ખબર પડશે કે ટી.બી. છે કે નહીં. જાણો નવી ટેકનોલોજી વિશે.

ખાદી વિષયક હસ્તકલા સ્ટોલ્સનું(Craft stalls) ઉદઘાટન 27 મેના સાંજે 6 વાગે થશે અને 6.30 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી પ્રર્દશન રહેશે. આ મહોત્સવમાં ફેશન શોનું(fashion show) આયોજન પણ 28 અને 29 મેના સાંજે કરવામાં આવશે. ખાદી અને ફેશનથી જોડાયેલા જુદા જુદા પ્રદર્શન માટે 80થી વધુ સ્ટોલ લગાવવામાં આવશે.

ખાદી મહોત્સવનું આયોજનનો ઉદેશ્ય ખાદી ઉદ્યોગ(Khadi industry) અને હાથથી બનેલા કપડાને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક ફેશન ડિઝાઈનરોને(Local fashion designers) મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે.
 

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version