ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં ઘણું પાણી ભરાયું છે. કિંગ સર્કલ પાસે આવેલા ગાંધી માર્કેટ રોડ પર અત્યારે એક ફૂટથી વધારે પાણી ભરેલા છે.
પહેલા વરસાદે મુંબઈ શહેર ને ધોઈ નાખ્યું. કિંગ સર્કલ માં ભારે પાણી ભરાયા… જુઓ વિડિયો#Mumbai #monsoon #rain #kingcircle #waterloged pic.twitter.com/wiVPLzZzqW
— news continuous (@NewsContinuous) June 9, 2021