News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ના ગ્રાન્ટ રોડ પર મચ્છી બજાર(Fish Market) માં માછીમાર કોળી મહિલાઓએ પરંપરાગત રીતે કોળી નવરાત્રીનું આયોજન કર્યું હતું. જેમાં હાથમાં માછલી(Fish)ઓ લઈ કોળી ગરબા પર નૃત્ય કર્યું હતું. સામાન્ય રીતે આવા પ્રકારના દૃશ્ય ક્યાંય જોવા મળતા નથી ત્યારે ઘનશ્યામ ભડેકર નામના પત્રકાર આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો.. જુઓ વિડિયો..
#મુંબઈની કોળી મહિલાઓએ '#મચ્છી માર્કેટમાં' પરંપરાગત #નવરાત્રી ગરબા કર્યા. #હાથમાં માછલી અને #ડીજે પર કોળી ગરબા. જુઓ વિડિયો pic.twitter.com/HemKOSQ8dJ
— news continuous (@NewsContinuous) October 3, 2022
આ સમાચાર પણ વાંચો : મુશળધાર વરસાદમાં પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જનસભા સંબોધી- ટસના મસ ન થયા લોકો- જુઓ વિડીયો