ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર
સંજય ગાંધી નેશનલ પાર્કની નદી સોમવારે સવારે ભારે વરસાદને કારણે ગાડી તુર બની હતી. નદીમાં અત્યારે પૂરેપૂરું પાણી ભરેલું છે તેમજ કૃષ્ણા નદી પોતાના સર્વોચ્ચ સ્તર પર છે.
આ નદીમાં પાણી ભરાવાનો અર્થ એ થાય છે કે પશ્ચિમ ઉપનગર ના તમામ નદી અને નાળા પૂરી રીતે ભરેલા રહેશે. નદીમાં સર્વોચ્ચ સ્તર આવતા ચિંતાનું વાતાવરણ છે.
