Site icon News Continuous Bureau | Mumbai

Kurla fire : પ્રથમ ગ્રાસે મક્ષિકા.. વર્ષ 2024ના પહેલા જ દિવસે મુંબઈના આ વિસ્તારમાં ભભૂકી આગ, જુઓ વિડીયો

Kurla fire : કુર્લા વેસ્ટમાં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર ગાર્ડન વિસ્તારમાં અનેક એકમોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ ફાયર વિભાગને તેની જાણ કરવામાં આવી હતી.

Kurla fire Fire breaks out at multiple units in Kurla, Mumbai

Kurla fire Fire breaks out at multiple units in Kurla, Mumbai

News Continuous Bureau | Mumbai 

Kurla fire : સપનાના શહેર મુંબઈ ( Mumbai ) માં અવાર નવાર આગ ( Fire ) ની ઘટનાઓ સામે આવતી રહે છે. દરમિયાન હવે ફરી એક વાર કુર્લા ( Kurla )  વિસ્તારમાં આજે આગની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક વેરહાઉસમાં આગ ભભૂકી ઉઠી છે.

Join Our WhatsApp Channel

અનેક એકમોમાં ભીષણ આગ 

પ્રાપ્ત જાણકારી મુજબ જે વેરહાઉસમાં આગ લાગી તે મુંબઈના કુર્લા વેસ્ટમાં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર ગાર્ડન વિસ્તારમાં અનેક એકમો ( Multiple Units ) માં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ ફાયર વિભાગને તેની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય નાગરિક અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા

જુઓ વિડીયો 

સાથે જ મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓએ આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક સંસાધનો એકત્રિત કર્યા હતા. અને અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા પછી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ આગ લેવલ 1 ની છે. સદનસીબે, BMCએ જણાવ્યું કે આગમાં કોઈને ઈજા થઈ નથી.

આ સમાચાર પણ વાંચો : Mumbai local train : આમ જનતા તો ઠીક.. પણ હવે આ ઉદ્યોગપતિ પણ મુંબઈની ટ્રાફિકથી થયા પરેશાન, અપનાવ્યો આ રસ્તો.. જુઓ વિડીયો

ED Arrests Lawyer In Mega Cyber Fraud ₹૨૮,૦૦૦ કરોડના સાયબર ફ્રોડ કેસમાં ED ની મોટી કાર્યવાહી, મુંબઈ એરપોર્ટ પરથી વકીલની ધરપકડ
Bandra West Drug Bust બાંદ્રા વેસ્ટમાંથી ₹૧.૫ કરોડનું દોઢ કિલો ચરસ ઝડપાયું, ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીને દબોચ્યો
Mumbai ANC Drug Bust એન્ટી નાર્કોટિક્સ સેલનો સપાટો, બોરીવલીમાંથી ₹૩.૦૮ કરોડના એમડી ડ્રગ્સ સાથે ૩ રીઢા પેડલર ઝડપાયા
Andheri Water Tanker Crash અંધેરી ઈસ્ટમાં ૧૪ વર્ષના સગીરે વોટર ટેન્કર હંકારી કાર અને બિલ્ડિંગની દીવાલ સાથે અથડાવ્યું
Exit mobile version