Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈની આરે કોલોનીમાં આવેલી આરે મિલ્ક ફેક્ટરીમાં ઘુસ્યો દીપડો, મચાવ્યો ઉત્પાત.. જુઓ વીડિયો

દીપડો એક ખાનગી કંપનીમાં ઘૂસતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલો મુંબઈની આરે કોલોનીનો છે, જ્યાં રવિવારે ધોળાદિવસે એક દીપડો ફેક્ટરી અંદર ઘૂસી ગયો હતો. ફેક્ટરીની અંદર તેણે ભારે ઉત્પાત મચાવ્યો હતો. બાદમાં તેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો.

Leopard enters Aarey Milk Factory in Aarey Colony, Mumbai

મુંબઈની આરે કોલોનીમાં આવેલી આરે મિલ્ક ફેક્ટરીમાં ઘુસ્યો દીપડો, મચાવ્યો ઉત્પાત.. જુઓ વીડિયો

News Continuous Bureau | Mumbai

દીપડો એક ખાનગી કંપનીમાં ઘૂસતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલો મુંબઈની આરે કોલોનીનો છે, જ્યાં રવિવારે ધોળાદિવસે એક દીપડો ફેક્ટરી અંદર ઘૂસી ગયો હતો. ફેક્ટરીની અંદર તેણે ભારે ઉત્પાત મચાવ્યો હતો. બાદમાં તેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Channel

તમને જણાવી દઈએ કે, આરે જંગલ મુંબઈ શહેરની અંદર આવેલ એક હરિયાળી ધરતી છે. જ્યાં લગભગ 5 લાખ વૃક્ષો છે, અને પ્રાણીઓ અને પક્ષીઓની ઘણી પ્રજાતિઓ અહીં જોવા મળે છે. આટલી હરિયાળીને કારણે તેને ‘ગ્રીન લંગ ઑફ મુંબઈ’ કહેવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :  જંગલમાં ફરી રહ્યા હતા ટૂરિસ્ટ્સ, પાછળ પડી ગયો ગેંડો, લગાવી એવી દોડ કે થઇ ગયો અકસ્માત.. જુઓ વિડીયો

Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Mumbai Govandi ANC Drugs Seizure ગોવંડીમાંથી ₹2.53 કરોડની નશાકારક દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાઇટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલામ ગોળીઓ ઝડપાઈ
Exit mobile version