Site icon News Continuous Bureau | Mumbai

આરે કૉલોનીમાં દીપડાએ દેખા દીધી; કર્યો કૂતરાનો શિકાર, જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૦ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. એવું માનવામાં આવે છે કે આ વીડિયો આરે કૉલોનીનો હશે. જોકે આ સંદર્ભે કશું ચોક્કસપણે કહી શકાય એમ નથી. એક ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારીએ ઑનલાઇન વીડિયો પોસ્ટ કરતાં લખ્યું હતું કે દીપડો માનવવસ્તી ધરાવતા વિસ્તારમાં ઘૂસી ગયો હતો અને કૂતરાનો શિકાર કર્યો હતો. વીડિયોમાં દેખાય છે કે એક દીપડો કૂતરાનો શિકાર કરી પાળી ઉપર ચાલતો-ચાલતો પોતાના શિકારને જંગલમાં લઈ જઈ રહ્યો છે. જુઓ વીડિયો.

સુસ્મિતા સેન અને લારા દત્તાની જેમ બૉલિવુડની આ દિગ્ગજ અભિનેત્રી કરવા જઈ રહી છે ડિજિટલ ડેબ્યૂ જાણો કોણ છે તે અભિનેત્રી

આરે કૉલોનીમાં દીપડાએ દેખા દીધી; કર્યો કૂતરાનો શિકાર, જુઓ વીડિયો#Mumbai #AareyColony #wildlife #forest #Leopard #Dog pic.twitter.com/X3nJfZa2KR

— news continuous (@NewsContinuous) July 10, 2021

 

Vile Parle Marble Trader Fraud વિલેપાર્લે પૂર્વમાં માર્બલના વેપારીને ₹20 લાખનો ચૂનો, ક્રેડિટ સોસાયટીના ચેરમેન સામે પોલીસ ફરિયાદ
BMC Demolition Drive બીએમસીની મોટી કાર્યવાહી નાહર નગર રોડ પહોળો કરવા ૧૭ અવરોધરૂપ બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર
Mumbai Wedding Economy Boom 2026 લગ્નસરાની સિઝનમાં મુંબઈનું અર્થતંત્ર વેગ પકડશે 2 લાખ લગ્નોથી ₹1.20 લાખ કરોડના કારોબારનું અનુમાન
TV Actor Cheated ટીવી અભિનેતા આયુષ શાહ સાથે ₹૪.૪૪ કરોડની રોકાણ છેતરપિંડી મુંબઈમાં કોર્ટના આદેશ બાદ ૫ લોકો વિરુદ્ધ ગુનો દાખલ
Exit mobile version