Site icon News Continuous Bureau | Mumbai

ઘાત ગઈ!! લાઈફગાર્ડની સર્તકતાએ અક્સા બીચ પર ડૂબતા 12ને બચાવ્યા.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ભૂસાવળથી મુંબઈ ફરવા આવેલા એક જ પરિવારના 12 સભ્યોને અક્સા બીચ (Aksa Beach)પર ડૂબતા બચાવી લેવામાં આવ્યા હતા. બીચ પર ફરજ બજાવી રહેલા લાઈફગાર્ડની(Lifeguard) સર્તકતાએ 12 સભ્યો બચી ગયા હતા.

Join Our WhatsApp Channel

ગુરુવાર સાંજે પરિવારના 12 સભ્યો પાણીમાં અંદર ગયા હતા. એ સમયે ભરતી(tide) હોવા છતાં આ લોકો પાણીમાં ન્હાવા ગયા હતા. પાણીનું સ્તર(Water level) વધતા આ લોકો પાણીની અંદર ખેંચાઈ ગયા હતા. એ સમયે ફરજ પર હાજર રહેલા લાઈફગાર્ડની નજર તેમના પર ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો :  વાહ!! મુંબઈના સિનિયર સિટિઝનોની વહારે આવી BMC, તેમને સહારો આપવા માટે કરશે આ કામ… જાણો વિગતે

તે પોતાના સાથીદારો સાથે દોડી ગયો હતો અને તમામ લોકોને પાણીની બહાર સુરક્ષિત રીતે ખેંચી કાઢ્યા હતા અને મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.
 

Habitual Thief Arrested Andheri અંધેરીમાં મેડિકલ સ્ટોરમાંથી મોબાઈલ ચોરનાર રીઢો તસ્કર ઝડપાયો 21 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો
Illegal CDR Racket Busted Crime Branch ગેરકાયદે CDR સપ્લાય કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે બે પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 આરોપીઓની કરી ધરપકડ
Railway TTE Rescues Minor Boy રેલવે ટીટીઈની સતર્કતાથી ટ્રેનમાં એકલો ભટકતો 12 વર્ષનો સગીર સુરક્ષિત પૂછપરછ બાદ CSMT RPF ને સોંપાયો
Malad Spiderman Style Burglar Arrested મલાડમાં ‘સ્પાઈડરમેન’ સ્ટાઈલમાં ફ્લેટમાં ત્રાટકેલો તસ્કર ઝડપાયો ડિંડોશી પોલીસે ગણતરીના કલાકોમાં તમામ મુદ્દામાલ જપ્ત કર્યો
Exit mobile version