Site icon News Continuous Bureau | Mumbai

Link Road: રસ્તા બના નહીં કે આ ગયે લુટેરે: ગોરેગાંવ મુલુંડ લીંક રોડ ની કિંમત પાછી વધી.

Link Road: આ કામ માટે 666 કરોડ રૂપિયાનું બજેટ અંદાજવામાં આવ્યું હતું જે હવે વધારીને 862 કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું છે. આ માટે ત્રણ ફ્લાવર બાંધવામાં આવશે જે ત્રણ ફ્લાવરને કારણે કિંમતમાં વધારો નોંધાયો છે

Link Road The cost of Goregaon Mulund Link Road has increased again.

Link Road The cost of Goregaon Mulund Link Road has increased again.

News Continuous Bureau | Mumbai 

Link Road: મુંબઈ મહાનગરપાલિકાના ( BMC ) ધંધા એવા છે કે ક્યારેય પતે નહીં અને કિંમત સતત વધતી રહે. હવે આ કડીમાં એક નવું બિલ ઉમેરવામાં આવ્યું છે. લિંક રોડ ની કિંમત માં આશરે 200 કરોડનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે આ કામ માટે 666 કરોડ રૂપિયાનું બજેટ ( Budget ) અંદાજવામાં આવ્યું હતું જે હવે વધારીને 862 કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું છે. આ માટે ત્રણ ફ્લાયઓવર
બાંધવામાં આવશે જે ત્રણ ફ્લાયઓવર ( flyover ) ને કારણે કિંમતમાં વધારો નોંધાયો છે. આ આખો પ્રોજેક્ટ વર્ષ 2028 સુધીમાં બનીને તૈયાર થઈ જાય તેવી શક્યતા છે. ત્યાં સુધી પૈસા ખાવ અને ખાતા રહો નીતિ ચાલુ રહેશે… 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : IPL Auction : IPL ભારતની, પણ મોંઘા ભાવે વેચાયા વિદેશના ખેલાડીઓ. જાણો IPL ઓક્શન માં કંગાળ પ્રદર્શન કરનાર ભારતીય ખેલાડીઓ વિશે.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version