Site icon News Continuous Bureau | Mumbai

News Continuous EXCLUSIVE :  લોકલ ટ્રેનમાં લોકડાઉન થયું કકડભૂસ. આજ સવારની તસવીરો જોઈને તમે પણ કહેશો કે આ શું છે? જુઓ લોકલ ટ્રેનની અંદર ના ફોટા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 6 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

મંગળવાર 

સરકારે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે લોકલ ટ્રેનમાં માત્ર એટલા લોકોને એન્ટ્રી આપવામાં આવશે જેટલા લોકો ટ્રેનમાં બેસી શકે. પરંતુ આજે સવારે ઇન્ટરનેટ પર જે તસવીરો વાયરલ થઇ છે તેને કારણે સરકારની યોજનાનું સુરસુરિયું થઇ ગયું છે તે સ્પષ્ટ પણે દેખાય છે. લોકોએ લોકડાઉન ના નિયમો નેવે મૂકીને લોકલ ટ્રેનમાં સફર કરી છે.

ભૂષણ નામના વ્યક્તિએ આજે 08:42 મિનિટે કલ્યાણથી સીએસટી જઈ રહેલી સેમી ફાસ્ટ લોકલ ટ્રેનની અંદર ના ફોટોગ્રાફ સાથે રેલવે પ્રશાસનને ફરિયાદ કરી છે. પોતાની ફરિયાદમાં તેમણે જણાવ્યું કે લોકલ ટ્રેનમાં અપરંપાર ભીડ છે. પોલીસ અને તમામ વિભાગ કોઈ પગલાં નથી લઈ રહ્યાં.

મુંબઈ અને આસપાસના વિસ્તારમાં 1 લાખ વીજળીના જોડાણ કપાયાં.  પણ શા માટે? જાણો અહીં.

રેલવે પ્રશાસને આ બાબતે દખલ આપવાની બાંહેધરી આપી છે. 

પરંતુ આ તસવીરો થી એક વાત સ્પષ્ટ થાય છે કે લોકડાઉનનું પાલન થયું નથી.


 

Illegal Police Detention HC Relief મનસ્વી રીતે અટકાયત કરનાર પોલીસ સામે કડક વલણ બોમ્બે હાઈકોર્ટે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરી ₹2 લાખનું વળતર ચૂકવવા આપ્યો આદેશ!
Heroin Seized In Versova વર્સોવામાંથી ₹૬૪.૬ લાખનું હેરોઇન જપ્ત એન્ટિનાર્કોટિક્સ સેલે બે ડ્રગ પેડલરોને ઝડપ્યા, નેટવર્કનો પર્દાફાશ
Mumbai Coastal Road Rash Driving મુંબઈ કોસ્ટલ રોડ પર પૂરપાટ ઝડપે કાર દોડાવનારા ચાલકો સામે ગુનો દાખલ રેસિંગ સ્ટાઈલમાં હંકારતા હતા વાહનો
Dahi Handi Traffic Crackdown Mumbai એક જ દિવસમાં ૧૮,૮૧૮ ચલાન અને ₹૧.૯૨ કરોડનો દંડ! દહી હાંડી દરમિયાન બેફામ બનતા વાહનચાલકો પર ટ્રાફિક પોલીસની સખત તવાઈ
Exit mobile version