Site icon News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024: ભાજપના પૂર્વોત્તર મુંબઈ લોકસભા ઉમેદવાર મિહિર કોટેચાના પ્રચાર રથમાં હુમલો..

Lok Sabha Election 2024: ભાજપે મિહિર કોટેચાને નોર્થ ઈસ્ટ મુંબઈ લોકસભા સીટ પરથી ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. તેમની સામે UBT જૂથમાંથી સંજય દિના પાટીલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જેમાં મુલુંડ અને ઘાટકોપર વિધાનસભા સીટ ભાજપનો ગઢ માનવામાં આવે છે.

Lok Sabha Election 2024 BJP's North East Mumbai Lok Sabha candidate Mihir Kotecha's campaign chariot attacked

Lok Sabha Election 2024 BJP's North East Mumbai Lok Sabha candidate Mihir Kotecha's campaign chariot attacked

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Election 2024: મહારાષ્ટ્રમાં હાલ ચૂંટણીનો માહોલ સર્જાયો છે. દરેક પક્ષ પોતાના ચૂંટણી પ્રચારમાં ( election campaign ) હાલ વ્યસ્ત છે. તેમજ પોતાના મત વિસ્તારમાં જીત માટે જોરદાર પ્રચાર અને રેલીઓ પણ નીકળી રહી છે. તેમજ રવિવારે બપોરે માનખુર્દમાં લલ્લુભાઈ કમ્પાઉન્ડમાં ભાજપના ઈશાન્યા મુંબઈ લોકસભા ઉમેદવાર મિહિર કોટેચાની પ્રચાર રેલીમાં બદમાશોએ તોડફોડ કરી હતી. 

Join Our WhatsApp Channel
  ભારતીય બંધારણના નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પર આવી કમનસીબ ઘટના બની છે…

કોટેચાએ ( Mihir Kotecha ) જણાવ્યું હતું કે, ભારતીય બંધારણના નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પર આવી કમનસીબ ઘટના બની છે, “વિપક્ષ બાબાસાહેબ દ્વારા પ્રસ્તાવિત લોકશાહી માર્ગે લડાઈ લડવાને બદલે ઉશ્કેરવાનું કાયર કૃત્ય કરી રહ્યું છે અને તેને જાતીય રંગ આપી રહ્યો છું.” હું આની સખત નિંદા કરું છું. મિહિર કોટેચાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, હું ભાજપ ( BJP )  અને મહાયુતિના કાર્યકરોને સંયમ રાખવા વિનંતી કરું છું.

આ સમાચાર પણ વાંચો :  Animal: એનિમલ ની બની રહી છે તમિલ રીમેક!જાણો સંદીપ રેડ્ડી વાંગા ના મતે કયો સાઉથ સુપરસ્ટાર રણબીર કપૂર ની ભૂમિકા માટે છે પરફેક્ટ

ભાજપે મિહિર કોટેચાને નોર્થ ઈસ્ટ મુંબઈ લોકસભા સીટ ( Lok Sabha seat ) પરથી ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. તેમની સામે UBT જૂથમાંથી સંજય દિના પાટીલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જેમાં મુલુંડ અને ઘાટકોપર વિધાનસભા સીટ ભાજપનો ગઢ માનવામાં આવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Central Railway Mega Block રવિવારે મધ્ય રેલવે અને ટ્રાન્સહારબર લાઇન પર મેગાબ્લોક જાણો સંપૂર્ણ વિગત
Ram Mandir Donation Theft SIT Arrest રામ મંદિરના ચઢાવાની ચોરી કરનારા પાપીઓ ગણતરીના દિવસોમાં જેલ ભેગા! SIT એ તમામ ૮ નામજોગ આરોપીઓને દબોચ્યા
Industrial Commercial LPG Restrictions Removed ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ LPG ગ્રાહકો માટે મોટા રાહતના સમાચાર! સરકારે બલ્ક સપ્લાય પરથી પણ હટાવ્યો આ મોટો પ્રતિબંધ
July IPO Boom SBI Zepto Manipal રોકાણકારો પૈસા રાખજો તૈયાર! જુલાઈમાં ઓપન થશે SBI અને Zepto સહિત આ દિગ્ગજોના કરોડોના IPO
Exit mobile version