Site icon

Mumbai Lok Sabha Election Result 2024 Live : મુંબઈની છ બેઠક પર કોણ છે આગળ ને કોણ છે પાછળ? જાણો એક ક્લિકમાં..

Mumbai Lok Sabha Election Result 2024 Live : રાજ્યના છેલ્લા એટલે કે પાંચમા તબક્કામાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મતદાન થયું હતું. આગામી વિધાનસભા અને નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મુંબઈ અને થાણે લોકસભાની ચૂંટણી પણ મહત્વની છે. આ ચૂંટણીમાં શિંદે જૂથ અને ઠાકરે જૂથની પ્રતિષ્ઠા દાવ પર છે.

Lok Sabha Election Result 2024 Live Mumbai 6 Lok Sabha leading Election Result till 1 pm

Lok Sabha Election Result 2024 Live Mumbai 6 Lok Sabha leading Election Result till 1 pm

News Continuous Bureau | Mumbai 

Mumbai Lok Sabha Election Result 2024 Live :લોકસભા ચૂંટણીનું પરિણામ આજે (4 જૂન, 2024) જાહેર થઈ રહ્યું છે. દેશમાં 543 લોકસભા મતવિસ્તારોમાં ચૂંટણી યોજાઈ હતી. તેમાં મહારાષ્ટ્રની 48 અને મુંબઈની 6 બેઠકોનો સમાવેશ થાય છે. રાજ્યના છેલ્લા એટલે કે પાંચમા તબક્કામાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મતદાન થયું હતું. આગામી વિધાનસભા અને નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મુંબઈ અને થાણે લોકસભાની ચૂંટણી પણ મહત્વની છે.  આ ચૂંટણીમાં શિંદે જૂથ અને ઠાકરે જૂથની પ્રતિષ્ઠા દાવ પર છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:   Lok Sabha Election 2024 : દેશમાં બન્યો વર્લ્ડ રેકોર્ડ, ‘આટલા’ કરોડ મતદારોએ આપ્યો મતદાન! ચૂંટણી પંચે મતદારોનો માન્યો આભાર..

 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
Terrible Blast at Srinagar: શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત અને આટલા લોકો થયા ઘાયલ, 300 ફૂટ દૂર મળ્યા માનવ અંગ
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Exit mobile version