Site icon

થાણા નવી મુંબઈ પછી હવે કલ્યાણ અને ડોમ્બીવલીના આટલા બધા નગરસેવકો એકનાથ શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા-  માતૃશ્રી ચોંકી ગયું.

 News Continuous Bureau | Mumbai 

ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) માટે અત્યારે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ પેદા થઇ છે. નવી મુંબઈ મહાનગરપાલિકા(Navi Mumbai Muncipal corporation)ના ૬૦થી વધુ નગરસેવકો તેમજ થાણાના ૬૦થી વધુ નગરસેવકો એકનાથ શિંદે ગ્રુપમાં સામેલ થઈ ગયા છે. બીજી તરફ હવે ડોમ્બીવલી(Dombivali) અને કલ્યાણ મહાનગર પાલિકા(Muncipal corporation)ના નગરસેવકો પણ પાટલી બદલવાની તૈયારી કરી રહ્યા છે. મળતી જાણકારી મુજબ ૫૦થી વધુ નગરસેવકોએ શિવસેનાનો ખેસ ઉતારી લીધો છે. તેમજ આ તમામ આવનાર દિવસોમાં વિધિવત રીતે એકનાથ શિંદે(Eknath Shinde) ની હાજરીમાં એકનાથ શિંદે પાર્ટીમાં જોડાશે. આમ ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી રાજ્ય સરકાર સરકી ગયા પછી હવે અલગ અલગ મહાનગરપાલિકા(BMC) પણ સરકી રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં સતત ચોથા દિવસે અનરાધાર વરસાદ- હવામાન વિભાગે આગામી 24 કલાક માટે જારી આ કર્યું એલર્ટ 

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version