Site icon

મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રને વિનંતી કરતાં કહ્યું કે આ સમુદાય ને લોકલ ટ્રેનમાં ચઢવા દો. જાણો કોને પહેલા એન્ટ્રી મળશે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

09 ફ્રેબ્રુઆરી 2021 

મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે જેમાં વિનંતી કરી છે કે કોલેજના વિદ્યાર્થીઓને લોકલ ટ્રેન માં પ્રવેશ આપવામાં આવે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે સ્થાનિક પ્રશાસન દ્વારા કોલેજના કેમ્પસ ખુલી ગયા બાદ પહેલા કોલેજના વિદ્યાર્થીઓને ટ્રેન માં પ્રવેશ આપે તેવી જોગવાઈ કરવામાં આવે.

મહારાષ્ટ્ર રાજ્યના ઉચ્ચ અને તંત્ર શિક્ષણ મંત્રી ઉદય સામંતએ જાહેરાત કરી છે કે ૧૫મી ફેબ્રુઆરીથી 50% ની હાજરી સાથે કોલેજ શરૂ કરવામાં આવે. જોકે કોલેજ શરૂ થઈ જાય અને ટ્રેન બંધ હોય તો મુંબઈ શહેરમાં તેનો કોઈ ઉપયોગ નથી.આથી રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે ૧૫મી ફેબ્રુઆરીથી કોલેજના વિદ્યાર્થીઓને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની અનુમતિ આપવામાં આવે.

એવું લાગી રહ્યું છે કે કોલેજના વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે.

ભાવુક થઈને આંખ માંથી આંસુ સરી પડ્યા વડાપ્રધાનના.. જાણો રાજ્યસભા માં શું થયું.

દિશા પટની એ દરિયાકાંઠે આપ્યો ગ્લેમરસ લુક. જુઓ તેના અંદાજ….
 

BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Dahisar Murder Case: બાઇક પાર્કિંગના વિવાદમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Exit mobile version