જે વ્યક્તિના શિરે મહારાષ્ટ્રના સ્વાસ્થ્યની જવાબદારી છે તે વ્યક્તિ પોતે કોરોનાના ઝપટમાં આવી ગયો છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપે ને કોરોના થયો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના જળ સંપદા મંત્રી જયંત પટેલને પણ કોરોના થયો છે.
મુંબઈ માં રહેનાર એક્ટર રણવીર શૌરી ને પણ કોરોના થયો છે.
આમ ફરી એક વખત મહારાષ્ટ્રમાં અને મુંબઈ શહેરમાં રહેનાર નાગરિકો કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે.
મોટા સમાચાર : SRA હેઠળ મળેલા ઘર હવે આટલા વર્ષ પછી વેચી શકાશે.
કાંદિવલી ના રહેવાસીઓ બહુ જ બેદરકાર. માસ્ક ન પહેરવાં આ મામલે ઉત્તર મુંબઈમાં સૌથી અવ્વલ.
