Site icon

મહારાષ્ટ્રના આ શહેરમાં ઓમિક્રોનના સંક્ર્મણને રોકવા 144 લાગુ, આ પ્રતિબંધોની વચ્ચે થશે ક્રિસમસ અને નવા વર્ષનું સેલિબ્રેશન; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે મુંબઈમાં કોવિડ પ્રતિબંધો 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યા છે. 

મુંબઈ પોલીસે ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને શહેરમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરી છે.

મુંબઈમાં કલમ 144 હેઠળ ચાર કે તેથી વધુ લોકો એક જગ્યાએ ભેગા થઈ શકતા નથી. આ સાથે જ જાહેર સભાઓ યોજવા પર પણ પ્રતિબંધ રહેશે. 

કોઈપણ દુકાન, મોલ, ઈવેન્ટ અને મેળાવડામાં એવા લોકો જ હોવા જોઈએ જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી હોય 

આ ઉપરાંત જે લોકોએ સંપૂર્ણ રસીકરણ કર્યું છે તે જ લોકો તમામ જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકશે.

લખીમપુર ઘટના: સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો હંગામો, કાર્યવાહી આટલાવાગ્યા સુધી સ્થગિત

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version