મુંબઈ સહિત રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22, સપ્ટેમ્બર   2021

Join Our WhatsApp Community

બુધવાર.

સપ્તાહની શરૂઆત સાથે જ ફરી એકવાર સમગ્ર મહારાષ્ટ્રમાં વરસાદે જોર પકડ્યું છે.

હવામાન વિભાગે આજે અને આવતી કાલે મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વર્ષા થાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ કોંકણ( મુંબઇ,થાણે,પાલઘર,રાયગઢ)માં મુશળધાર વર્ષા (યલો એલર્ટ) થશે 

મધ્ય મહારાષ્ટ્ર (નાશિક,પુણે,નંદુરબાર,ધુળે,સાતારા),મરાઠવાડા (જાલના, ઔરંગાબાદ, પરભણી) અને વિદર્ભ( નાગપુર, ચંદ્રપુર, વર્ધા,અમરાવતી, ભંડારા, ગઢચિરોળી, યવતમાળ)માં  ભારે વરસાદ( યલો એલર્ટ) થવાની સંભાવના છે.

સ્કૂલ ફરી શરૂ કરવાને મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના હાથ ઉપર કરી લીધા. રાજ્ય સરકાર આ બાબતે નિર્ણય લેશે એવું ચોખ્ખા શબ્દોમાં કોર્ટે સુનાવ્યું; જાણો વિગત

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version