Site icon News Continuous Bureau | Mumbai

આર્થિક તંગીનો અસર : રાજ્ય સરકારે મુંબઈ મહાનગર પાલિકાને માર્ચ મહિનાના જીએસટી ના પૈસા નથી આપ્યા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૫ મે 2021

Join Our WhatsApp Channel

બુધવાર

રાજ્ય સરકારે મુંબઈ મહાનગર પાલિકાને માર્ચ મહિનામાં જીએસટી નીકળતી પૂરેપૂરી રકમ ખાતે મુંબઈ મહાનગરપાલિકાની  આપી નથી. માર્ચ મહિનામાં મુંબઈ મહાનગર પાલિકાને 815 કરોડ રૂપિયા મળવાના હતા જેના સ્થાને માત્ર ૪૦૭ કરોડ રૂપિયા જ મળ્યા છે. રાજ્ય સરકારે પૂરેપૂરા પૈસા કેમ નથી આપ્યા તે સંદર્ભે કોઈ ચોખવટ કરી નથી. ગત વર્ષે જાન્યુઆરી થી ડિસેમ્બર દરમિયાન મુંબઈ મહાનગર પાલિકાને જીએસટી પેટે 30,000 કરોડ રૂપિયા મળ્યા હતા. જ્યારે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ બે મહિના દરમિયાન મુંબઇ મહાનગરપાલિકાના 815 કરોડ રૂપિયા મળ્યા.

સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો, જાણો આજના નવા ભાવ

મુંબઈ મહાનગર પાલિકાને કોરોના ની ટ્રીટમેન્ટ માટે હજારો કરોડ રૂપિયાની જરૂર છે. આ પૈસા સરકાર દ્વારા જીએસટી સ્વરૂપે ચૂકવાય તો ભરપાઈ થઇ શકે તેમ છે. પરંતુ અત્યાર સુધી આ વાત નો મેળ નથી આવ્યો.

Instagram Gaming Fraud Mumbai ઇન્સ્ટાગ્રામ પરની જાહેરાત ભારે પડી ઓનલાઈન ગેમ રમવાના ચક્કરમાં રિક્ષાચાલકે ગુમાવ્યા ૧.૨૫ કરોડ રૂપિયા
iPhone Tracking Dharavi Arrest આધુનિક ટેક્નોલોજીની કમાલ ચોરાયેલો આઇફોન શોધવા પોલીસે ‘Find My Device’ નો કર્યો ઉપયોગ, મુંબઈના ધારાવીમાંથી ચોર ઝડપાયો
Facebook Cyber Fraud Mumbai ફેસબુક પર વાંધાજનક લિંક ક્લિક કરવી ભારે પડી સાકીનાકાના યુવકે ગુમાવ્યા ૭૦,૦૦૦ રૂપિયા, ફોન હેક કરીને બેંક ખાતું સાફ
Mumbai Matrimonial Fraud મુંબઈમાં ખતરનાક મેટ્રિમોનિયલ ફ્રોડ લગ્નની લાલચ આપી યુવતી પાસેથી ૧૧ લાખ પડાવનારો ઠગ ૮ મહિનાની શોધખોળ બાદ ઝડપાયો
Exit mobile version